SSDM E-Magazine MAY 2020

Responsive image

હાલની lockdown ની પરિસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા નીચેની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે.

(1) શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનની YouTube ચેનલમાં રોજ સાંજે 5 થી 6 દરમિયાન ટેલી સત્સંગ સભા.
(2) દર રવિવારે zoom એપ્લિકેશન દ્વારા બાલ - બાલિકાઓની ટેલી સત્સંગ સભા.
(3) Kahoot એપ્લિકેશનમાં દરરોજ સત્સંગ ક્વિઝ.

ઉપરોક્ત તમામે તમામ પ્રવૃત્તિઓનો દરેક હરિભક્તોએ લાભ લેવા વિનંતી છે. તેમજ સત્સંગ ક્વિઝનો લાભ બાલ - બાલિકાઓએ પણ લેવો.