● અનાદિ મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈ ચોવીસમી પુણ્યતિથિ
ભાદરવા વદ પાંચમ, તા: 26/09/2021 રવિવાર
● દર્શન – પ્રસાદ – સવારે 7:30 થી 12:30
● આરતી (અંતરધાન સમય) – બપોરે 12:20 સ્થળ: શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન
● સવારે 10:00 થી 11:00
ઉદ્દઘાટન: પૂજ્યશ્રી નારાયણભાઈ ઉદ્યાન (નામાભિધાન)
સ્થળ: સહજાનંદ ચોક, પલીયડનગર ચાર રસ્તા, શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન પાસે, નારણપુરા, અમદાવાદ
● ટેલી સત્સંગ બ્રહ્મયજ્ઞ – બપોરે 4:30 થી 6:30
નોંધ:
અ.મુ.પ.પૂ. ગુરુવર્ય શ્રી નારાયણમામાની અંતરધાન તિથિ નિમિત્તે પૂજ્યશ્રી નારાયણભાઈ ઉદ્યાનના દર્શન અવશ્ય કરવા.
પૂજ્યશ્રી નારાયણભાઈ ઉદ્યાન (નામાભિધાન) ઉદ્દઘાટન મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં હોવાથી કોવિડ પ્રોટોકોલ પ્રમાણે સવારે 10 થી 11 દરમ્યાન ગાર્ડન પર એકત્રિત થઈ ભીડ ન કરવા વ્હાલા હરિભક્તોને નમ્ર વિનંતી
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન પરિવારના જય શ્રી સ્વામિનારાયણ
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી પર્વ તથા પૂજ્યશ્રી નારાયણભાઈ પ્રાગટ્ય દિન નિમિત્તે સત્સ
Read More...
અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ સત્યાવીસમી પુણ્યતિથિ સં. ૨૦૮૦, ભાદરવા
Read More...
અનાદિ મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈ પ્રાગટ્ય દિન નિમિત્તે સત્સંગ બ્રહ્મયજ્ઞ — સ
Read More...
અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ છવ્વીસમી પુણ્યતિથિ સં. ૨૦૭૯, ભાદરવા વદ
Read More...