અનાદિમુક્ત શ્રી નારાયણભાઈ શતાબ્દી મહોત્સવ
(અંતિમ ચરણ)
— પોથીયાત્રા —
તા. 16-02-2023 રવિવાર સવારે 7:30 કલાકે
— પારાયણ —
પ્રારંભ તા. 12-02-2023 રવિવાર સવારે 9:00 કલાકે
પૂર્ણાહુતિ તા. 16-02-2023 ગુરુવાર બપોરે 12:00 કલાકે
સવારે 9:00 થી 12:00, બપોરે 3:00 થી 6:00
— પ્રાગટ્ય દિન આરતી —
તા. 16-02-2023 રવિવાર
અ.મુ. શ્રી નારાયણભાઈ પ્રાગટ્ય દિન આરતી
શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશનમાં સવારે 07:00 કલાકે
— શોભાયાત્રા —
તા. 16-02-2023 રવિવાર સવારે 7:30
શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશનથી બ્રહ્મયજ્ઞ મહોત્સવ સ્થળ સુધી
— પ્રાગટ્યોત્સવ આરતી —
અ.મુ. શ્રી નારાયણભાઈ પ્રાગટ્યોત્સવ આરતી
બ્રહ્મયજ્ઞ મહોત્સવ સ્થળ ઉપર સવારે 10:46 કલાકે, તા. 16-02-2023 રવિવાર
— સાંસ્કૃતિક કાર્યક્રમ —
તા. 12-02-2023 રવિવાર રાત્રે 8:00 થી 11:00
શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશન મહિલા મંડળ દ્વારા
બાલિકાઓ અને યુવતીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ
તા. 13-02-2023 સોમવાર રાત્રે 8:00 થી 11:00
શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશન બાલ-યુવા મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ
— રાસોત્સવ —
તા. 14-02-2023 મંગળવાર રાત્રે 8:00 થી 11:00
— મહોત્સવ સ્થળ —
જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ, હેલ્મેટ સર્કલ પાસે
132 ફુટ રીંગ રોડ, મેમનગર, અમદાવાદ – 380052
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી પર્વ તથા પૂજ્યશ્રી નારાયણભાઈ પ્રાગટ્ય દિન નિમિત્તે સત્સ
Read More...
અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ સત્યાવીસમી પુણ્યતિથિ સં. ૨૦૮૦, ભાદરવા
Read More...
અનાદિ મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈ પ્રાગટ્ય દિન નિમિત્તે સત્સંગ બ્રહ્મયજ્ઞ — સ
Read More...
અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ છવ્વીસમી પુણ્યતિથિ સં. ૨૦૭૯, ભાદરવા વદ
Read More...