વચનામૃત ગ્રંથના હાર્દસમા શ્રીહરિનાં માર્મિક વચનો એવા વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત – ભગવાનના સ્વરૂપમાં અખંડવૃત્તિ રાખવાનું, અમદાવાદનું સાતમું વચનામૃત – મહારાજની સર્વોપરી ઉપાસના સમજવાનું, ગઢડા અંત્યનું છેલ્લું વચનામૃત – આત્મા-પરમાત્માનો વેગ લગાડવાનું અને ગઢડા મધ્યનું તેરમું વચનામૃત – મુક્તની સ્થિતિ ને મહારાજનું માહાત્મ્ય સમજવાનું. આ ચાર વચનામૃતોને અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રી કૃત રહસ્યાર્થ સાથે પ્રસ્તુત કરવામાં આવ્યાં છે, જેથી વચનામૃતોના અર્થ યથાર્થપણે સમજવામાં સરળતા રહે એ હેતુ છે.
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી પર્વ તથા પૂજ્યશ્રી નારાયણભાઈ પ્રાગટ્ય દિન નિમિત્તે સત્સ
Read More...
અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ સત્યાવીસમી પુણ્યતિથિ સં. ૨૦૮૦, ભાદરવા
Read More...
અનાદિ મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈ પ્રાગટ્ય દિન નિમિત્તે સત્સંગ બ્રહ્મયજ્ઞ — સ
Read More...
અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ છવ્વીસમી પુણ્યતિથિ સં. ૨૦૭૯, ભાદરવા વદ
Read More...