અનાદિ મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈ
પ્રાગટ્ય દિન નિમિત્તે સત્સંગ બ્રહ્મયજ્ઞ
— સત્સંગ બ્રહ્મયજ્ઞ કાર્યક્રમ —
સં. ૨૦૭૬ મહા વદ ૮, રવિવાર, તા. ૧૬-૦૨-૨૦૨૦
કથા વાર્તા સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ કલાકે. ભોજન પ્રસાદ ૧૨-૩૦ કલાકે.
કથા વાર્તા બપોરે ૩-૩૦ થી ૬-૩૦ કલાકે. ભોજન પ્રસાદ ૭-૦૦ કલાકે.
— પ્રાગટ્યોત્સવ આરતી —
અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈ પ્રાગટ્યોત્સવ આરતી તા. ૧૬-૦૨-૨૦૨૦
રવિવાર સવારે ૧૦-૪૬ કલાકે
— બ્રહ્મયજ્ઞ સ્થળ —
નવદિપ હોલ, નવરંગ સ્કૂલની પાસે, નારણપુરા, અમદાવાદ-૧૩.
M. 99798 78904
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી પર્વ તથા પૂજ્યશ્રી નારાયણભાઈ પ્રાગટ્ય દિન નિમિત્તે સત્સ
Read More...
અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ સત્યાવીસમી પુણ્યતિથિ સં. ૨૦૮૦, ભાદરવા
Read More...
અનાદિ મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈ પ્રાગટ્ય દિન નિમિત્તે સત્સંગ બ્રહ્મયજ્ઞ — સ
Read More...
અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ છવ્વીસમી પુણ્યતિથિ સં. ૨૦૭૯, ભાદરવા વદ
Read More...