● અનાદિ મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈ ચોવીસમી પુણ્યતિથિ
ભાદરવા વદ પાંચમ, તા: 26/09/2021 રવિવાર
● દર્શન – પ્રસાદ – સવારે 7:30 થી 12:30
● આરતી (અંતરધાન સમય) – બપોરે 12:20 સ્થળ: શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન
● સવારે 10:00 થી 11:00
ઉદ્દઘાટન: પૂજ્યશ્રી નારાયણભાઈ ઉદ્યાન (નામાભિધાન)
સ્થળ: સહજાનંદ ચોક, પલીયડનગર ચાર રસ્તા, શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન પાસે, નારણપુરા, અમદાવાદ
● ટેલી સત્સંગ બ્રહ્મયજ્ઞ – બપોરે 4:30 થી 6:30
નોંધ:
અ.મુ.પ.પૂ. ગુરુવર્ય શ્રી નારાયણમામાની અંતરધાન તિથિ નિમિત્તે પૂજ્યશ્રી નારાયણભાઈ ઉદ્યાનના દર્શન અવશ્ય કરવા.
પૂજ્યશ્રી નારાયણભાઈ ઉદ્યાન (નામાભિધાન) ઉદ્દઘાટન મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં હોવાથી કોવિડ પ્રોટોકોલ પ્રમાણે સવારે 10 થી 11 દરમ્યાન ગાર્ડન પર એકત્રિત થઈ ભીડ ન કરવા વ્હાલા હરિભક્તોને નમ્ર વિનંતી
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન પરિવારના જય શ્રી સ્વામિનારાયણ
અનાદિમુક્ત શ્રી નારાયણભાઈ શતાબ્દી મહોત્સવ (પ્રથમ ચરણ) — મહોત્સવ કાર્યક્રમ — પ્ર
Read More...Listen and Download on Shri Swaminarayan Divine Mission Website – Listen & Download Google Drive Link – Listen & Download
Read More...શ્રીમુખવાણી વચનામૃત જયંતિ અને અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય શ્રી સોમચંદબાપાની અંતર્ધા
Read More...● અનાદિ મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈ ચોવીસમી પુણ્યતિથિ ભાદરવા વદ પાંચમ, તા: 26/09/2021 ર
Read More...