અનાદિમુક્ત શ્રી નારાયણભાઈ શતાબ્દી મહોત્સવ
(પ્રથમ ચરણ)
— મહોત્સવ કાર્યક્રમ —
પ્રારંભ તા. 08-04-2022 શુક્રવાર સવારે 9:00 કલાકે
પૂર્ણાહુતિ તા. 10-04-2022 રવિવાર બપોરે 12:00 કલાકે
— બ્રહ્મયજ્ઞ સભા —
સવારે 9:00 થી 12:00, બપોરે 3:00 થી 6:00
મહોત્સવ પ્રસંગે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.
— રાસોત્સવ —
તા. 08-04-2022 શુક્રવાર રાત્રે 7:30 થી 10:30
— મહિલા મંચ —
તા. 09-04-2022 શનિવાર બપોરે 1:00 થી 2:30
— કીર્તન સંધ્યા —
તા. 09-04-2022 શનિવાર રાત્રે 7:30 થી 10:30
— શોભાયાત્રા —
તા. 10-04-2022 રવિવાર સવારે 7:30
— પ્રાગટ્યોત્સવ આરતી —
તા. 10-04-2022 રવિવાર ચૈત્ર સુદ-૯
સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રાગટ્યોત્સવ આરતી
રાત્રે 10:10 કલાકે (શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન)
અ.મુ. શ્રી નારાયણભાઈ પ્રાગટ્યોત્સવ આરતી
મહોત્સવ સ્થળ ઉપર સવારે 10:46 કલાકે
— મહોત્સવ સ્થળ —
સાબરમતી રીવરફ્રંટ ઇવેન્ટ સેન્ટર બ્લોક નં.A, વોકવેબ્રિજની બાજુમાં
એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે, એલિસબ્રિજ, અમદાવાદ – 380006
Download Digital Invitation: Click Here
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી પર્વ તથા પૂજ્યશ્રી નારાયણભાઈ પ્રાગટ્ય દિન નિમિત્તે સત્સ
Read More...
અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ સત્યાવીસમી પુણ્યતિથિ સં. ૨૦૮૦, ભાદરવા
Read More...
અનાદિ મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈ પ્રાગટ્ય દિન નિમિત્તે સત્સંગ બ્રહ્મયજ્ઞ — સ
Read More...
અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ છવ્વીસમી પુણ્યતિથિ સં. ૨૦૭૯, ભાદરવા વદ
Read More...